અષ્ટસિદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટસિદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    અષ્ટ મહાસિદ્ધિ; આઠ મહાસિદ્ધિઓ-અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ.