અષ્ટાધ્યાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટાધ્યાયી

વિશેષણ

  • 1

    આઠ અધ્યાયવાળું.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાણિનીનું વ્યાકરણ.