અષ્ઠિફલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ઠિફલ

નપુંસક લિંગ

  • 1

    (કેરી બોર જેવું) ઠળિયા કે ગોટલાવાળું ફળ.

મૂળ

सं. अष्ठि+फल