અંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંસ

પુંલિંગ

 • 1

  ખભો.

મૂળ

सं.

અસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસુ

પુંલિંગ

 • 1

  પ્રાણ.

 • 2

  દેહના પંચવાયુ.

મૂળ

सं.

અસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસું

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અશું; આવું; એવું.

મૂળ

सं. ईदृश