અસ્ખલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્ખલિત

વિશેષણ

  • 1

    અડગ.

  • 2

    અખંડ.

  • 3

    સ્ખલન કે ભૂલ કર્યા વિનાનું.

મૂળ

सं.