અસંગતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંગતિ

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  પરસ્પર વિરોધ.

 • 2

  અસંભવ.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  કાર્યકારણના સંબંધનો જેમાં વિરોધ દેખાડ્યો હોય એવો અલંકાર.