અસ્તરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તરિયું

નપુંસક લિંગ

  • 1

    સોનામહોર.

મૂળ

इ. स्टरलिंग