અસ્ત્રો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્ત્રો

પુંલિંગ

  • 1

    અસ્તરો; છર.

અસ્તરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તરો

પુંલિંગ

  • 1

    વાળ કાઢવાનું ઓજાર; અસ્ત્રો.

મૂળ

फा. उस्तह