અસ્તાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ધ્રુપદના ત્રણ ભાગમાંનો પહેલો (અસ્તાઈ, અંતરો અને આભોગ).

  • 2

    ઢાળ; રાગ.

મૂળ

सं. आस्थायी