અસ્તાચળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્તાચળ

પુંલિંગ

  • 1

    સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત.

મૂળ

+અચલ