અસંભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંભવ

પુંલિંગ

  • 1

    સંભવનો અભાવ; અશક્યતા.

મૂળ

सं.

અસંભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંભવ

વિશેષણ

  • 1

    અસંભવિત.