અસમાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસમાતું

વિશેષણ

  • 1

    સમાય નહિ તેવું કે તેટલું.

  • 2

    જેનો સમાસ ન થાય એવું (માણસ).

મૂળ

અ+સમાતું