અસમાવૃત્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસમાવૃત્તિક

પુંલિંગ

  • 1

    જેનું(વેદનું) અધ્યયન સંપૂર્ણ નથી થયું એવો બ્રાહ્મણ.

મૂળ

सं.