અસ્મિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસ્મિતા

સ્ત્રીલિંગ

  • 1

    અહંતા.

  • 2

    પોતાપણાનું-વ્યકિતત્વનું ભાન.

મૂળ

सं.