અસંસ્કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંસ્કૃત

વિશેષણ

  • 1

    અશિષ્ટ; સંસ્કારરહિત.

  • 2

    વ્યાકર​ણ
    નિયમ વિરુદ્ધનો શબ્દ.

મૂળ

सं.