અસંસ્કૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસંસ્કૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    સંસ્કૃતિનો અભાવ; સંસ્કારીપણુ કે સભ્યતા વગરની સ્થિતિ.

મૂળ

सं.