અસીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસીમ

વિશેષણ

  • 1

    સીમા વિનાનું; બેહદ.

મૂળ

सं.