અસીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અસીલ

વિશેષણ

  • 1

    જાતવાન; અશરાફ.

  • 2

    સાલસ.

પુંલિંગ

  • 1

    કુળ (વકીલનો).

મૂળ

अ.