અહમિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહમિકા

સ્ત્રીલિંગ

  • 1

    અસ્મિતા; અહંતા.

  • 2

    પોતાપણાનું-વ્યક્તિત્વનું ભાન.