ગુજરાતી

માં અહરિમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અહરિમાન1અહ્રિમાન2

અહરિમાન1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અહ્રિમાન; પારસી ધર્મ પુસ્તકમાં વર્ણવેલી, ઈશ્વરથી વિરુદ્ધ, સેતાન જેવી એક શકિત.

મૂળ

फा. अहमन

ગુજરાતી

માં અહરિમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અહરિમાન1અહ્રિમાન2

અહ્રિમાન2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અહરિમાન; પારસી; ધર્મપુસ્તકમાં વર્ણવેલી, ઈશ્વરથી વિરુદ્ધ, સેતાન જેવી એક શક્તિ.

મૂળ

सं.