અહેવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહેવાલ

પુંલિંગ

  • 1

    વૃત્તાંત; હેવાલ ('અ' 'હે' બે પદો ભેગા એક જ પદ હોય એમ (ઍ)દ્રુત બોલાય છે,).

મૂળ

अ. अहवाल