અહાર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહાર્ય

વિશેષણ

  • 1

    ન હરવા જેવું કે ન હરી શકાય એવું.

  • 2

    અપરિહાર્ય.

મૂળ

सं.