અહિનાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અહિનાણ

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો એધાણ; નિશાની.

મૂળ

સર૰ प्रा. अहिंणाण्ण, सं. अभिज्ञान