આઇટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આઇટમ

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુ; ચીજ.

  • 2

    રંગભૂમિ પર ભજવાતા કાર્યક્રમનો એકમ.

  • 3

    નમૂનો.

મૂળ

इं.