ગુજરાતી

માં આકડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકડિયું1આંકડિયું2

આકડિયું1

વિશેષણ

 • 1

  આકડાનું.

ગુજરાતી

માં આકડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આકડિયું1આંકડિયું2

આંકડિયું2

વિશેષણ

 • 1

  આંકડાવાળું; નિશાનીવાળું.

નપુંસક લિંગ

 • 1

  આકડાનું રૂ.

 • 2

  આકડાનું દૂધ એકઠું કરવાનું શિંગડું.