આંકડી(પેટમાં) રાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંકડી(પેટમાં) રાખવી

  • 1

    મનમાં વાંધોવચકો કે ડંખની લાગણી સંઘરવી; છૂપો વાંધો વિરોધ સેવવો.