આકડી પરણાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકડી પરણાવવી

  • 1

    ત્રીજી વારનું લગ્ન અશુભ મનાતું હોવાથી ને 'ચોથી ચોક પૂરે' એમ ચોથું શુભ ગણાવાથી, ત્રીજા લગ્ન વખતે તેના અવેજમાં આકડી સાથે નામનું લગ્ન કરવું, જેથી ખરું લગ્ન ચોથે નંબરે આવે.