આકડે મધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકડે મધ

શબ્દપ્રયોગ

  • 1

    સહેલાઈથી મળે એવી દુર્લભ કે કીમતી વસ્તુ.

  • 2

    ખોટી લાલચ.