આકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકર

પુંલિંગ

 • 1

  ખાણ.

 • 2

  જથો; સમૂહ.

મૂળ

सं.

આકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકરું

વિશેષણ

 • 1

  તીવ્ર; સખત; અસહ્ય.

 • 2

  કઠણ; મુશ્કેલ.

 • 3

  આકરું; ગરમ સ્વભાવનું.

 • 4

  ભાવમાં આકરું; મોઘું.

આકૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકૂર

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી શક્તિ; તાકાત.

 • 2

  સ્ફૂર્તિ; ચેતના.