આક્રોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્રોશ

પુંલિંગ

  • 1

    ઘાંટો પાડીને બોલવું-રડવું તે.

  • 2

    આક્ષેપ; નિંદા.

  • 3

    ગાળ.

  • 4

    ઠપકો.

  • 5

    શાપ.

મૂળ

सं.