આકલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકલન

નપુંસક લિંગ

  • 1

    ગ્રહણ કરવું-પકડવું તે.

  • 2

    કળવું-પામવું-સમજવું તે.

  • 3

    ગણવું તે.

મૂળ

सं.