આક્ષેપાક્ષેપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આક્ષેપાક્ષેપી

સ્ત્રીલિંગ

  • 1

    આક્ષેપ સામે પ્રતિઆક્ષેપ-એમ થયા કરવું તે.