આકાંક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાંક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    ઇચ્છા; આશા.

  • 2

    વ્યાકર​ણ
    સાંભળનારને બીજા પદની અપેક્ષા રહે એવી પ્રથમ પદની અપૂર્ણતા.

મૂળ

सं.