આકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મૂલવવું.

  • 2

    અડસટ્ટો કાઢવો.

  • 3

    જમીન માપણી કરવી.

  • 4

    ઉધારવું.