આકાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આકાશિયું

વિશેષણ

  • 1

    જેના પાકનો આધાર વરસાદ ઉપર હોય એવું.

નપુંસક લિંગ

  • 1

    ઘઉંની એક જાત.