આખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રખડવું.

  • 2

    ઠોકર ખાવી; ટિચાવું.

  • 3

    લડી પડવું.

મૂળ

सं. आस्खल्