આખન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખન

પુંલિંગ

  • 1

    ખોદવાનું ઓજાર-કોદાળી પાવડો.

મૂળ

सं.

આખૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખૂન

પુંલિંગ

  • 1

    ગુરુ; ઉસ્તાદ.

  • 2

    અરબી ભાષાનો શિક્ષક.

મૂળ

फा.