આંખમાં આંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં આંજવું

  • 1

    નજરબંધી કરવી; ભોળવવું.

  • 2

    (પોતાથી રૂપ ગુણમાં કમી હોવાથી) ઝાંખું પાડવું, શરમાવી દેવું.