આંખમાં કમળો હોવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં કમળો હોવો

  • 1

    (મનના કોઈ કારણે) જેવું હોય તેવું ન દેખાવું કે સમજાવું; પોતાને દોષે-વસ્તુના વાકે નહિ-કાંઈ અવળું કે ખોટું પ્રતીત થવું.