આંખમાં ભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખમાં ભરવું

  • 1

    રિબાવવું; (લાચાર બનાવી) કનડવું.

  • 2

    હરાવવું; ઉતારી પાડવું.

  • 3

    થાપ આપવી; છેતરવું.