આખાખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખાખાઉ

વિશેષણ

  • 1

    (વગર હકે કે કોઈનો હક ડુબાડી હરામનું) આખું ખાઈ જવાની વૃત્તિવાળું; લોભિયું.