આખાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખાડ

પુંલિંગ

  • 1

    +આષાઢ; અષાઢ માસ.

આખાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખાડું

વિશેષણ

  • 1

    અષાઢને લગતું.