આખાડભૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખાડભૂતી

વિશેષણ

  • 1

    અષાઢમાં થયેલું.

આખાડભૂતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખાડભૂતી

પુંલિંગ

  • 1

    ધર્મઢોંગી; ધુતારો.