આંખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખિયું

નપુંસક લિંગ

 • 1

  આંખઢાંકણી (ઘાંચીના બળદની).

 • 2

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  સૂક્ષ્મદર્શક કે દુરબીનનો છેડો જ્યાંથી જોવાનું તે; 'આઈપીસ'.

આખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખિયું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ચામડાની પખાલનું ઉપલું મોં.