આખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આખોર

પુંલિંગ

  • 1

    તબેલો; અશ્વશાળા.

  • 2

    કચરો.

  • 3

    ગમાણનો ઓગાટ.