આંખ ફોડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંખ ફોડવી

  • 1

    આંખ તાણીને કે નકામું જોવું-વાંચવું.

  • 2

    આંખને ઈજા કરી આંધળી કરી દેવી.