આગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગત

વિશેષણ

 • 1

  આવેલું.

મૂળ

सं.

આંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગત

વિશેષણ

 • 1

  કાઠિયાવાડી અંગત; પોતાનું; સ્વતંત્ર માલિકીનું.

 • 2

  અંગનું; નજીકનું (સગું).

 • 3

  એકલું.

આગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આગતું

વિશેષણ

 • 1

  + આવતું.