આંગ્રમન્યુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંગ્રમન્યુ

પુંલિંગ

  • 1

    અહરિમાન; પારસી ધર્મપુસ્તકમાં વર્ણવેલી, ઈશ્વરથી વિરુદ્ધ, સેતાન જેવી એક શક્તિ.