ગુજરાતી

માં આગળની 4 મુખ્ય વ્યાખ્યા છે: આગળ1આગળું2આંગળ3આંગળું4

આગળ1

અવ્યય

  • 1

    અગાઉ; પૂર્વે.

  • 2

    પાસે; કને.

  • 3

    સન્મુખ; સામે.

  • 4

    બહાર; જાહેરમાં.

  • 5

    ભવિષ્યમાં; હવે પછી.

ગુજરાતી

માં આગળની 4 મુખ્ય વ્યાખ્યા છે: આગળ1આગળું2આંગળ3આંગળું4

આગળું2

વિશેષણ

  • 1

    ચડિયાતું; શ્રેષ્ઠ.

મૂળ

જુઓ આગલું

ગુજરાતી

માં આગળની 4 મુખ્ય વ્યાખ્યા છે: આગળ1આગળું2આંગળ3આંગળું4

આંગળ3

નપુંસક લિંગ

  • 1

    આંગળી.

  • 2

    આંગળી જેટલી લંબાઈ; તસુ; ઇંચ.

  • 3

    દસની સંજ્ઞા.

મૂળ

सं. अंगुल

ગુજરાતી

માં આગળની 4 મુખ્ય વ્યાખ્યા છે: આગળ1આગળું2આંગળ3આંગળું4

આંગળું4

નપુંસક લિંગ

  • 1

    આંગળી; હાથપગના પંજા આગળના પાંચ અવયવોમાંનો દરેક અવયવ.