ગુજરાતી

માં આગળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આગળી1આંગળી2

આગળી1

સ્ત્રીલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો ઉપરાંત.

 • 2

  નાનો ઉલાળો-ઉલાળી.

 • 3

  મલમની પટી.

ગુજરાતી

માં આગળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આગળી1આંગળી2

આંગળી2

સ્ત્રીલિંગ

 • 1

  હાથપગના પંજા આગળના પાંચ અવયવોમાંનો દરેક અવયવ.

મૂળ

सं. अंगुलि